Home EDUMATERIAL ગણન પ્રેક્ટિસવર્ક – 6

ગણન પ્રેક્ટિસવર્ક – 6

0

ગણન પ્રેક્ટિસવર્ક – 6

Maths practice work for std. 3 to 8 in gujarati primary school online education in gujarati

વાચન, લેખન, ગણન આ મૂળતઃ પાયો છે. કોરોના કાળને કારણે આ પાયો થોડો નબળો પડ્યો છે જેને માત્ર થોડી પ્રેક્ટિસની જરૂરિયાત છે.

ધો. 3 થી 8ના વિદ્યાર્થીઓ માટે પાયાના ગણિતને મજબૂત કરવા ગણન પ્રેક્ટિસવર્ક લઈ આવ્યા છીએ. જેમાં ભાગાકાર, ગુણાકાર, બાદબાકી, સરવાળાના દાખલા નવા સ્વરૂપમાં પ્રસ્તુત કરીએ છીએ.

આ પ્રેક્ટિસ સ્ટેપવાઈઝ આગળ વધશે અને બાળકોને સરળથી કઠિન તરફ લઈ જશે.

ધો. 3 થી 5 અને ધો. 6 થી 8 માં દાખલા અલગ છે અને PDF ફાઈલ પણ અલગ છે. આપ સૌથી નીચે જઈ અને એ ફાઈલો ડાઉનલોડ કરી શકો છો.

ધો. 3 થી 5 ના દાખલા…

ધો. 6 થી 8 ના દાખલા…

PDF download 👇

maths 3 to 5 -6

maths 6 to 8 -6

 

error: Content is protected !!
Exit mobile version