Home Govt Yojana How to Aadhaar card and pan card Linked successfully

How to Aadhaar card and pan card Linked successfully

0

How to Check Aadhaar card and pan card Linked successfully

 

પાનકાર્ડ ને આધારકાર્ડ સાથે લિંક કરો.

 

જૂન 2022 સુધી લિંક કરવાનું રહેશે

લિંક નહિ થાય તો ૧૦૦૦ દંડ ની જોગવાઈ

માત્ર ૨ મિનિટ માં મેસેજથી કે ઓનલાઈન આધાર લિંક કરો.

 

તમારું પાનકાર્ડ એ આધારકાર્ડ સાથે લિંક છે કે નહીં તેનું સ્ટેટસ ઓનલાઈન ચેક કરો…

31 માર્ચ 2023 સુધી નહિ થાય તો બંધ કારી દેવામાં આવશે એવું પણ ન્યુઝ માં કહેવાયું છે.

નીચેની વેબસાઈટની લિંક શેર કરી અને એની અંદર જશો એટલે આપના પાનકાર્ડ નંબર અને આધારકાર્ડ નંબર તેમજ આધારકાર્ડ પ્રમાણેનું નામ નાખશો એટલે આપને જણાવશે કે લિંક છે કે નહિ.

 

Visit www.incometaxindiaefiling.gov.in/aadhaarstatus

 

Enter PAN and Aadhaar Number

 

Click on ‘View Link Aadhaar Status’

The status of the linking is displayed in the next screen

 

એસ. એમ. એસ. થી કરવા મટે..

 

નીચે પ્રમાણેના સ્ટેપ કરો…

 

To Link PAN with Aadhaar by sending an SMS. You need to follow the steps mentioned below:

 

Step 1: Type UIDPAN<12-digit Aadhaar><10-digit PAN> on your mobile

 

Step 2: Send it to 567678 or 56161

આ સેવા મેળવવા માટેની પૂર્વજરૂરીયાતો

માન્ય PAN

આધાર નંબર

માન્ય મોબાઇલ નંબર

3. સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ

4. 3.1 આધાર લિંક કરો (પ્રી-લોગિન અને પોસ્ટ-લોગિન)

પગલું 1: પ્રી-લોગિન: ઈ-ફાઈલિંગ પોર્ટલ હોમપેજ પર જાઓ, અને આધાર લિંક પર ક્લિક કરો .

 

વિશેષ માહિતી કે શીખવા સમજવા માટે નીચેની લીંક પર જાઓ..

 

https://www.incometax.gov.in/iec/foportal/help/how-to-link-aadhaar

How To Check Aadhaar card and pan card Linked successfully

error: Content is protected !!
Exit mobile version