Mrs Chothani - Edumaterial https://edumaterial.in Gujarat No. ! Education Site Wed, 30 Mar 2022 02:28:52 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=5.9.3 https://edumaterial.in/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-02-at-12.38.32-PM-120x120.webp Mrs Chothani - Edumaterial https://edumaterial.in 32 32 What is Veto Power ? https://edumaterial.in/what-is-veto-power/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=what-is-veto-power Sun, 27 Feb 2022 10:19:24 +0000 https://edumaterial.in/?p=3740 What is Veto Power ? One of the traditional functions of the presidential veto power is to protect the public against legislation that is blatantly unconstitutional or that has not been enacted in accordance with the proper constitutional procedure. Veto power means that if any one of the permanent member states casts a negative vote […]

The post What is Veto Power ? first appeared on Edumaterial.

]]>
What is Veto Power ?

One of the traditional functions of the presidential veto power is to protect the public against legislation that is blatantly unconstitutional or that has not been enacted in accordance with the proper constitutional procedure.

Veto power means that if any one of the permanent member states casts a negative vote in a pending UNSC decision, the resolution cannot be approved

આજે અમેરિકાએ રશિયા વિરુદ્ધ UNSC માં પ્રસ્તાવ લાવ્યો એવા સમાચાર આવ્યા. ભારતે રશિયા સાથેની જુની ભાઈબંધી નિભાવતાં આ પ્રસ્તાવના સમર્થનમાં વોટ ના કર્યું.. ચીન અને UAE એ પણ તેમાં વોટ ન કર્યું. 11 દેશોએ આ પ્રસ્તાવનું સમર્થન કર્યું.

What is Veto Power
What is Veto Power

વીટો પાવર કેવી રીતે આપવામાં આવે છે?

UN ચાર્ટર આર્ટિકલ 27(3) જણાવે છે કે બિન-પ્રક્રિયાકીય બાબતો પર સુરક્ષા પરિષદમાં મત “સ્થાયી સભ્યોના સહમત મતો સહિત નવ સભ્યોના હકારાત્મક મત દ્વારા કરવામાં આવશે”– આને ઘણીવાર કાયમી વીટો પાવર કહેવામાં આવે છે.

15 માંથી 11 દેશોનું સમર્થન હોવા છતાં પ્રસ્તાવ નામંજૂર થયો..

કેમ(why) ?

થોડીક જાણકારી માટે આ નાનકડી પોસ્ટ મુકુ છુ..

UN અને UNSC ને વાંચકો સરળતાથી સમજી શકે એ જ હેતુ છે.

UN એટલે United Nations (UN).. જેની સ્થાપના બીજા વિશ્વયુદ્ધ પછી તરત જ કરવામાં આવી.. ભવિષ્યમાં આવાં ખતરનાક મોટાં યુદ્ધો ના થાય અને વિશ્વમાં શાંતિ જળવાઈ રહે તેવા હેતુથી ૨૪ ઓક્ટોબર ૧૯૪૫ ના રોજ કરવામાં આવી. સ્થાપનાના સમયે કુલ 51 દેશ તેના સભ્ય હતા જેની સંખ્યા હવે 193 છે. એટલે કે વિશ્વના તમામે તમામ દેશો UN માં સામેલ છે.

આ જ UN ની એક UNSC નામની કાઉન્સિલ છે.. જે વિશ્વની સુરક્ષા માટે UN નું પ્રતિનિધિત્વ કરે છે. આ UNSC માં કુલ 5 પરમાનેન્ટ અને 10 નોન- પરમાનેન્ટ એમ કુલ મળીને 15 દેશો છે.

આ 15 દેશોની કાઉન્સિલનો કોઈ પણ નિર્ણય વિશ્વના તમામે તમામ 193 દેશોએ માન્ય રાખવો પડે છે.

ઉદાહરણ :-

રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું. યુક્રેને UNSC માં મદદ માંગી કે રશિયાથી અમને બચાવો અથવા તો તેની સામે લડવામાં અમને સાથ આપો. UNSC ના મોટાભાગના દેશોને લાગ્યું કે વાત તો સાચી છે આપણે યુક્રેન ને મદદ કરવી જોઈએ. એટલે રશિયાને રોકવા માટે UNSC ના જ સભ્ય અમેરિકાએ પ્રસ્તાવ લાવ્યો. જો એ પ્રસ્તાવ પસાર થઈ જાય તો રશિયાએ રોકાવું જ પડે અને જો ના રોકાય તો UN ના દેશોની સેના રશિયા વિરુદ્ધ યુદ્ધ કરવા તૈયાર થઈ જાય…. UN એટલે આખું વિશ્વ. અને કોઈ પણ દેશ સમગ્ર વિશ્વ સામે યુદ્ધ ના લડી શકે..
પરંતુ આપણે જોયું કે આ UNSC નો પ્રસ્તાવ મંજુર થયો જ નહિં..

UNSC નો પ્રસ્તાવને મંજુર કે નામંજુર કોણ અને કેવી રીતે કરે છે?

આ પ્રસ્તાવ મંજુર કે નામંજૂર કરવાની સત્તા UNSC ના 15 સભ્યદેશો પાસે જ છે.

15 દેશમાંથી 5 કાયમી સ્થાયી સભ્યો છે અને 10 અસ્થાયી સભ્યો છે.

સામાન્ય સંજોગોમાં જો વીટો પાવર ના વપરાય તો જે બાજુ બહુમતી હોય તે મુજબ પ્રસ્તાવ મંજુર કે નામંજુર થતો હોય છે.

પરંતુ 15 માંથી 5 દેશ જે કાયમી સભ્યપદ ધરાવે છે તેમની પાસે વીટો પાવર હોય છે. આ વીટોપાવર એ મોટી શક્તિ છે. વીટો પાવરવાળો પાંચમાંથી કોઈ પણ દેશ પોતાનો વીટો વાપરીને કોઈ પણ પ્રસ્તાવને ફગાવી શકે છે.

MASVAR AAYOJAN ધોરણ 1 થી 8 માસવાર આયોજન અહી ક્લિક કરો

Adhyayan Nishpatti  ધોરણ 1 થી 8 અધ્યયન નિષ્પતિઓ અહી ક્લિક કરો

Punh Kasoti ધોરણ 1 થી 8 બધી પુનઃકસોટીઓ અહી ક્લિક કરો

Parinam Patrak Excel  ધોરણ 1 થી 8 બધા જ પરિણામ પત્રકો ડાઉનલોડ માટે  અહી ક્લિક કરો

Which country has veto power?

The United Nations Security Council “veto power” is the power of the five permanent members of the UN Security Council (China, France, Russia, the United Kingdom, and the United States) to veto any “substantive” resolution.

પ્રસ્તાવના સમર્થનમાં ભલે 14 દેશ હોય ને વિરોધમાં 1 જ દેશ હોય તો પણ તે 1 દેશ જો વીટોપાવર ધરાવતો હોય અને તે પ્રસ્તાવને નામંજુરી આપે તો તે નિર્ણય બધાએ માન્ય રાખવો પડે છે. આ વીટોપાવર ધરાવતા કુલ પાંચ દેશ આ મુજબ છે. અને આ દેશો કાયમી માટે સભ્ય છે તેમને કોઈ UNSC માંથી કાઢી શકતુ નથી.

1:- અમેરિકા
2:- રશિયા
3:- ચીન
4:- યુનાઇટેડ કિંગડમ(બ્રિટન)
5:- ફ્રાંસ

બીજા દસ(10) દેશ છે તે UNSC ના અસ્થાયી સભ્યો છે. જેમને UNSCમાંથી અંદર બહાર કરી શકાય છે. વર્તમાન અસ્થાયી સભ્યદેશો નીચે મુજબ છે.

1:- અલ્બેનિયા
2:- બ્રાઝિલ
3:- ગાબોન
4:- ઘાના
5:- ભારત
6:- આયર્લેંડ
7:- કેન્યા
8:- મેક્સિકો
9:- નોર્વે
10:- યુનાઇટેડ આરબ અમીરાત

ઉપરના ઉદાહરણને આગળ સમજીએ તો અમેરિકાએ જે પ્રસ્તાવ લાવ્યો તેનું સમર્થન UNSC ના ૧૧ દેશોએ કર્યું. ભારત, ચીન અને યુનાઇટેડ આરબ અમીરાતે વોટ જ ના કર્યું. અને છેલ્લે રશિયાએ તે પ્રસ્તાવને પોતાનો વીટોપાવર વાપરી એક જ ધડાકે ઉડાડી દીધો. જો વોટ નહિં કરવાવાળા દેશોએ અમેરિકાના પ્રસ્તાવને ટેકો આપ્યો હોત તો પણ રશિયા તે પ્રસ્તાવ મંજુર ના થવા દેત. કેમ કે વીટો પાવર ધરાવનાર દેશ પાસે એવો પાવર છે કે તે એકલો દેશ પણ UNSC ના કોઈ પણ પ્રસ્તાવને નામંજૂર કરી શકે છે..

ભારત આ સ્થાયી-સભ્યપદ મેળવવા માટે ખૂબ જ પ્રયત્નો કરે છે. મોટાભાગના દેશો ભારતને સમર્થન પણ આપે છે પરંતુ ચીન પોતાનો વીટો વાપરીને ભારતને UNSC માં કાયમી સ્થાયી સભ્ય થવા દેતું નથી. અને એટલે જ આપણે વીટોપાવર બની શકતા નથી.

નોંધ :- ઉપરોક્ત માહિતી વિવિધ સોશિયલ મીડિયા અને વિવિધ ન્યુઝ હાઉસનો સંદર્ભ તરીકે ઉપયોગ કરેલ છે.

The post What is Veto Power ? first appeared on Edumaterial.

]]>
અર્થગ્રહણ ફકરો: દિવસ – 15 https://edumaterial.in/%e0%aa%85%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a5%e0%aa%97%e0%ab%8d%e0%aa%b0%e0%aa%b9%e0%aa%a3-%e0%aa%ab%e0%aa%95%e0%aa%b0%e0%ab%8b-%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b5%e0%aa%b8-15/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=%25e0%25aa%2585%25e0%25aa%25b0%25e0%25ab%258d%25e0%25aa%25a5%25e0%25aa%2597%25e0%25ab%258d%25e0%25aa%25b0%25e0%25aa%25b9%25e0%25aa%25a3-%25e0%25aa%25ab%25e0%25aa%2595%25e0%25aa%25b0%25e0%25ab%258b-%25e0%25aa%25a6%25e0%25aa%25bf%25e0%25aa%25b5%25e0%25aa%25b8-15 Tue, 08 Feb 2022 00:21:33 +0000 https://edumaterial.in/%e0%aa%85%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a5%e0%aa%97%e0%ab%8d%e0%aa%b0%e0%aa%b9%e0%aa%a3-%e0%aa%ab%e0%aa%95%e0%aa%b0%e0%ab%8b-%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b5%e0%aa%b8-15/ *અર્થગ્રહણ ફકરો: દિવસ – 15* online language learning gujarati primary school ધો. ૩ થી ૫ અને ધો. ૬,૭,૮ માટે બંનેમાં આર્થગ્રહણના ફકરા. આપેલ લખાણ બરાબર વાંચી અને સમજો. ત્યારબાદ પ્રશ્નને સમજો અને પછી જવાબ લાખો…. – સૌથી નીચે પીડીએફ ડાઉનલોડ કરી, પ્રિન્ટ કાઢી શકાશે. ધો. ૩ થી ૫ માટે અર્થગ્રહણ ફકરો – સ્વર્ગલોકમાં ભગવાન પરમાત્માની […]

The post અર્થગ્રહણ ફકરો: દિવસ – 15 first appeared on Edumaterial.

]]>
*અર્થગ્રહણ ફકરો: દિવસ – 15*
online language learning gujarati primary school

ધો. ૩ થી ૫ અને ધો. ૬,૭,૮ માટે બંનેમાં આર્થગ્રહણના ફકરા. આપેલ લખાણ બરાબર વાંચી અને સમજો. ત્યારબાદ પ્રશ્નને સમજો અને પછી જવાબ લાખો….
– સૌથી નીચે પીડીએફ ડાઉનલોડ કરી, પ્રિન્ટ કાઢી શકાશે.
ધો. ૩ થી ૫ માટે અર્થગ્રહણ ફકરો –
સ્વર્ગલોકમાં ભગવાન પરમાત્માની એક નિશાળ હતી. તેનું નામ દેવશાળા હતું. એ દેવશાળામાં ઈંદ્ર, ચંદ્ર વાયુ, વરૂણ, સૂર્ય, કુબેર, બ્રહ્મા વગેરે તેત્રીસ કોટી દેવો ભણતા. તેઓ બહુ ઉત્સાહથી અધ્યયન કરતા, આળસનું તો તેમની પાસે નામ પણ નહોતું. ખાવાપીવામાં અને બીજાં બધાં કામોમાં તેઓ બહુ જ વ્યવસ્થિત હતા. દેવો છાત્રાલયમાં રહેતા, પણ ત્યાં છાત્રાલયનો વ્યવસ્થાપક કોઈ હતો જ નહિ એ કહેવાની જરૂર નથી. નિશાળમાં કોઈ દિવસ રજા પડતી નહિ. નહાવા ધોવાને માટે ખાસ વખત રાખેલો હતો, તે વખતે બધા દેવો આકાશગંગાના ધોળા પાણીથી સાબુ વગર પોતાના કપડાં વગેરે ધોઈ લેતા, એમ નિશાળનું કામ વ્યવસ્થિત ચાલતું હતું.
પ્રશ્નો –
1. સ્વર્ગલોકની શાળાનું નામ શું હતું?
2. નિશાળમાં કોઈ દિવસ ……….. પડતી નહિ.
3. ઉપરના ફકરા માંથી પાંચ જોડ્યા શબ્દો શોધો.
4. દેવો ક્યાં રહેતા હતા?
5. દેવોની છાત્રાલયના વ્યવસ્થાપક કોણ હતું?

∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆

ધો. ૬ થી ૮ માટે અર્થગ્રહણ ફકરો –
હડપ્પાના ઉત્તર-સમકાલનો લોથલનો ટીંબો હાલની સાબરમતી અને ભોગાવાના સંગમ નજીક, કાંપવાળા સપાટ મેદાનમાં જ્યાં ઘઉં અને કપાસ ખૂબ થાય છે તેવા દરિયાઈ દોઆબ પ્રદેશમાં છે. જ્યાં સાબરમતી અને ભોગાવો એ બંને નદીઓ દરિયાને મળે છે તેવા આ બંદરીય સ્થળે દરિયાઈ ખેડ કરનારા હડપ્પીય લોકોને આકર્ષ્યા હતા અને એઓએ આ સ્થાને આવી, ગ્રામ વસાવી બંદર બાંધેલું, જે સ્થળ-સ્થાન હાલમાં અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાળા ગામની સીમમાં, ખંભાતના અખાતની પાસે એટલે કે ઉત્તરે સોળેક કિ.મી. અંદર અમદાવાદ-બોટાદ-રેલવે લાઈન ઉપર લોથલ–ભૂરખી સ્ટેશનેથી અને સ્ટેશન પાસેના ગામ ગૂંદીથી દક્ષિણ તરફ પાંચ કિ.મી. અને લક્ષ્મીપુરા ગામથી એક કિ.મી. દૂર આવેલું છે.

પ્રશ્નો –
1. લોથલ ક્યાં આવેલું છે?
2. આ ફકરામાં કઈ બે નદીના નામ આપેલા છે?
3. લોથલની બાજુમાં કયું મોટું શહેર આવેલું છે, જેનો ઉલ્લેખ આ ફકરામાં છે?
4. લોથલમાં એ સમયે કેવા લોકો આકર્ષાઈ અને આવ્યા હતા?
5. પૌરાણિક અને ઐતહાસિક સ્થળ લોથલ કયા રાજયમાં આવેલું છે?
PDF 👇
arthgrahan day15
સંકલન – https://edumaterial.in
online language learning gujarati primary school
અર્થગ્રહણ ફકરાની પ્રેક્ટિસ અને  ગણન દાખલા પ્રેક્ટિસ વર્ક માટે આગળના દિવસોની લિંક નીચે… 
અર્થગ્રહણ ફકરા: દિવસ – 1
અર્થગ્રહણ ફકરા: દિવસ – 2
અર્થગ્રહણ ફકરા: દિવસ – 3
અર્થગ્રહણ ફકરા: દિવસ – 4
અર્થગ્રહણ ફકરા:  દિવસ – 5
અર્થગ્રહણ ફકરા: દિવસ – 6
અર્થગ્રહણ ફકરા: દિવસ – 7
અર્થગ્રહણ ફકરા: દિવસ – 8
અર્થગ્રહણ ફકરા: દિવસ – 9
ગણન દાખલા પ્રેક્ટિસ વર્ક: દિવસ – 1
ગણન દાખલા પ્રેક્ટિસ વર્ક: દિવસ – 2
ગણન દાખલા પ્રેક્ટિસ વર્ક: દિવસ – 3
ગણન દાખલા પ્રેક્ટિસ વર્ક દિવસ – 4
ગણન દાખલા પ્રેક્ટિસ વર્ક દિવસ – 5
ગણન દાખલા પ્રેક્ટિસ વર્ક દિવસ – 6
ગણન દાખલા પ્રેક્ટિસ વર્ક દિવસ – 7


Edumaterial is your news, entertainment, music fashion website. We provide you with the latest breaking news and videos straight from the entertainment industry.
Contact us: [email protected]
© Edumaterials WordPress Theme by Bhavesh Patel

source

The post અર્થગ્રહણ ફકરો: દિવસ – 15 first appeared on Edumaterial.

]]>
અર્થગ્રહણ ફકરો: દિવસ – 17 આજે કવિતા પરથી પ્રશ્નો https://edumaterial.in/%e0%aa%85%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a5%e0%aa%97%e0%ab%8d%e0%aa%b0%e0%aa%b9%e0%aa%a3-%e0%aa%ab%e0%aa%95%e0%aa%b0%e0%ab%8b-%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b5%e0%aa%b8-17-%e0%aa%86%e0%aa%9c%e0%ab%87/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=%25e0%25aa%2585%25e0%25aa%25b0%25e0%25ab%258d%25e0%25aa%25a5%25e0%25aa%2597%25e0%25ab%258d%25e0%25aa%25b0%25e0%25aa%25b9%25e0%25aa%25a3-%25e0%25aa%25ab%25e0%25aa%2595%25e0%25aa%25b0%25e0%25ab%258b-%25e0%25aa%25a6%25e0%25aa%25bf%25e0%25aa%25b5%25e0%25aa%25b8-17-%25e0%25aa%2586%25e0%25aa%259c%25e0%25ab%2587 Sun, 06 Feb 2022 16:25:04 +0000 https://edumaterial.in/%e0%aa%85%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a5%e0%aa%97%e0%ab%8d%e0%aa%b0%e0%aa%b9%e0%aa%a3-%e0%aa%ab%e0%aa%95%e0%aa%b0%e0%ab%8b-%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b5%e0%aa%b8-17-%e0%aa%86%e0%aa%9c%e0%ab%87/ *અર્થગ્રહણ ફકરો: દિવસ – 17*ધો. ૩ થી ૫ અને ધો. ૬,૭,૮ માટે  બંનેમાં આર્થગ્રહણના ફકરા. આજે ફકરાની જગ્યાએ કવિતાઓ આપી છે. સરળ છે. કંઇક નવું શીખીએ.  આપેલ લખાણ બરાબર વાંચી અને સમજો. ત્યારબાદ પ્રશ્નને સમજો અને પછી જવાબ લાખો….– સૌથી નીચે પીડીએફ આપેલી છે.ધો. ૩ થી ૫ માટે અર્થગ્રહણ ફકરો…રીંછ એકલું ફરવા ચાલ્યું હાથમાં લીધી […]

The post અર્થગ્રહણ ફકરો: દિવસ – 17 આજે કવિતા પરથી પ્રશ્નો first appeared on Edumaterial.

]]>
*અર્થગ્રહણ ફકરો: દિવસ – 17*

ધો. ૩ થી ૫ અને ધો. ૬,૭,૮ માટે  બંનેમાં આર્થગ્રહણના ફકરા. આજે ફકરાની જગ્યાએ કવિતાઓ આપી છે. સરળ છે. કંઇક નવું શીખીએ.  આપેલ લખાણ બરાબર વાંચી અને સમજો. ત્યારબાદ પ્રશ્નને સમજો અને પછી જવાબ લાખો….
– સૌથી નીચે પીડીએફ આપેલી છે.
ધો. ૩ થી ૫ માટે અર્થગ્રહણ ફકરો…
રીંછ એકલું ફરવા ચાલ્યું હાથમાં લીધી સોટી
સામે રાણા સિંહ મળ્યા ને આફત આવી મોટી
ઝૂકી ઝૂકી ભરી સલામો બોલ્યું મીઠાં વેણ
મારે ઘેર પધારો રાણા રાખો મારું ક્હેણ
હાડ ચામડાં બહુ બહુ ચૂંથ્યાં ચાખોજી મધ મીઠું નોતરું દેવા ખોળું તમને આજે મુખડું દીઠું
રીંછ જાય છે આગળ એના પગ ધબ ધબ
સિંહ જાય છે પાછળ એની જીભ લબ લબ
પ્રશ્નો –
1. રીંછના હાથમાં શું છે?
2. રીંછ સિંહને શું ખાવા લઈ જાય છે?
3. આ કાવ્ય માંથી પ્રાસ વાળા શબ્દો શોધીને લાખો. દા. ત. સોટી – મોટી…
4. ‘ નિમંત્રણ ‘ શબ્દનો તળપદો શબ્દ આ કાવ્ય માંથી શોધીને લાખો.
5. ‘ આફત ‘ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.
∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆
ધો. ૬ થી ૮ માટે અર્થગ્રહણ ફકરો…
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ
પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ
જગથી જૂદેરી એની જાત રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ
અમીની ભરેલ એની આંખડી રે લોલ
વ્હાલનાં ભરેલાં એના વેણ રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ
પ્રશ્નો –
1. માતાની જાત જગથી શા માટે જુદી છે?
2. ‘ અમી ‘ શબ્દનો અર્થ જણાવો.
3. ‘ મધુ ‘ શબ્દનો અર્થ જણાવો.
4. ‘ જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ ‘ – આ પંક્તિ શું કહેવા માંગે છે?
5. માતાના વેણને કેવાં કહ્યાં છે?
સંકલન – https://edumaterial.in
online language learning gujarati primary school
PDF 👇
arthgrahan day17

– Advertisement –



Edumaterial is your news, entertainment, music fashion website. We provide you with the latest breaking news and videos straight from the entertainment industry.
Contact us: [email protected]
© Edumaterials WordPress Theme by Bhavesh Patel

source

The post અર્થગ્રહણ ફકરો: દિવસ – 17 આજે કવિતા પરથી પ્રશ્નો first appeared on Edumaterial.

]]>
અર્થગ્રહણ ફકરો: દિવસ – 16 https://edumaterial.in/%e0%aa%85%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a5%e0%aa%97%e0%ab%8d%e0%aa%b0%e0%aa%b9%e0%aa%a3-%e0%aa%ab%e0%aa%95%e0%aa%b0%e0%ab%8b-%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b5%e0%aa%b8-16/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=%25e0%25aa%2585%25e0%25aa%25b0%25e0%25ab%258d%25e0%25aa%25a5%25e0%25aa%2597%25e0%25ab%258d%25e0%25aa%25b0%25e0%25aa%25b9%25e0%25aa%25a3-%25e0%25aa%25ab%25e0%25aa%2595%25e0%25aa%25b0%25e0%25ab%258b-%25e0%25aa%25a6%25e0%25aa%25bf%25e0%25aa%25b5%25e0%25aa%25b8-16 Tue, 01 Feb 2022 20:20:02 +0000 https://edumaterial.in/%e0%aa%85%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a5%e0%aa%97%e0%ab%8d%e0%aa%b0%e0%aa%b9%e0%aa%a3-%e0%aa%ab%e0%aa%95%e0%aa%b0%e0%ab%8b-%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b5%e0%aa%b8-16/ *અર્થગ્રહણ ફકરો: દિવસ – 16*ધો. ૩ થી ૫ અને ધો. ૬,૭,૮ માટે  બંનેમાં આર્થગ્રહણના ફકરા. આપેલ લખાણ બરાબર વાંચી અને સમજો. ત્યારબાદ પ્રશ્નને સમજો અને પછી જવાબ લાખો….– સૌથી નીચે પીડીએફ આપેલી છે.ધો. ૩ થી ૫ માટે અર્થગ્રહણ ફકરો…કાબરે રૂપાળો બાજરો વાવ્યો. થોડા દિવસમાં એ એવો તો સુંદર ઊગી નીકળ્યો કે બસ! એટલામાં નીંદવાનો વખત […]

The post અર્થગ્રહણ ફકરો: દિવસ – 16 first appeared on Edumaterial.

]]>
*અર્થગ્રહણ ફકરો: દિવસ – 16*

ધો. ૩ થી ૫ અને ધો. ૬,૭,૮ માટે  બંનેમાં આર્થગ્રહણના ફકરા. આપેલ લખાણ બરાબર વાંચી અને સમજો. ત્યારબાદ પ્રશ્નને સમજો અને પછી જવાબ લાખો….
– સૌથી નીચે પીડીએફ આપેલી છે.
ધો. ૩ થી ૫ માટે અર્થગ્રહણ ફકરો…
કાબરે રૂપાળો બાજરો વાવ્યો. થોડા દિવસમાં એ એવો તો સુંદર ઊગી નીકળ્યો કે બસ! એટલામાં નીંદવાનો વખત થયો વળી કાબરબાઈ કાગડાને બોલાવવા ગઈ. જઈને કાગડાને કહે – કાગડાભાઈ, કાગડાભાઈ! ચાલો, ચાલો; બાજરો બહુ સારો ઊગ્યો છે. હવે જલદી નીંદવું જોઈએ, નહિતર મોલને નુકસાન થશે.
પ્રશ્નો –
1. ‘ મોલ ‘ એટલે શું?
2. ‘ નિંદામણ ‘ કોને કહેવાય?
3. આ વાર્તામાં કોની વાત છે?
4. બાજરો કેવો ઊગ્યો છે?
5. શું કાબર બોલાવે તેથી કાગડાભાઈ આવશે?
∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆
ધો. ૬ થી ૮ માટે અર્થગ્રહણ ફકરો…
પુરાતન વલભી એટલે હાલનું વળાગામ. આ ગામ સૌરાષ્ટ્રની રેલવેમાં મુસાફરી કરીએ તો વઢવાણથી ભાવનગર જતાં-આવતાં ધોળા જંક્શનથી ઈશાન કોણમાં છ ગાઉ ગાડામાર્ગે આવે છે. રસ્તામાં ઉમરાળું ગામ આવે છે, જેને પાદર રમણીય કાળુભાર નદી વહે છે. આ ઉમરાળું ગામ હમણાં સુધી ભાવનગર રાજ્યનું વહીવટદારની કચેરીનું મુખ્ય મહાલ ગામ હતું. વળાને પાદર ઘેલો નામે નદી વહે છે. આ નદીનો પટ રેતાળ છે, એટલે તેનું પાણી એકદમ નીચે જતું રહે છે, જેથી લોકો વીરડા કરી તેનું પાણી વાપરે છે. વળાની આસપાસનો સૌરાષ્ટ્રનો પ્રદેશ ભાલ પ્રદેશ કહેવાય છે. આ પ્રદેશની જમીન ખૂબ પોચી હોય છે, એટલે સુધી કે ચોમાસામાં પગ ખૂંચ્યો તો ઘૂંટણ સુધી ભોંયમાં ચાલ્યો જાય! ભાલનો ઘઉં કાઠો ઘઉં કહેવાય છે. ખાવામાં આ ઘઉં ઘણાં સ્વાદિષ્ટ હોય છે, અને તેના કંસારમાં ઘી ખૂબ સમાઈ શકે છે.
પ્રશ્નો –
1. ઉમરાળું ગામમાં કઈ નદી વહે છે?
2. હાલનું વળાગામ પહેલાં કયા નામે ઓળખાતું હતું?
3. વળાની આસપાસનો સૌરાષ્ટ્રનો પ્રદેશ …….. પ્રદેશ કહેવાય છે.
4. વલભી ક્યાં આવેલું છે? કઈ રીતે જઈ શકાય?
5. ઘેલો નદીની શી વિશેષતા છે? લોકો એમાંથી પાણી કઈ રીતે મેળવે છે?
સંકલન – https://edumaterial.in
online language learning gujarati primary school
PDF 👇
arthgrahan day16

– Advertisement –



Edumaterial is your news, entertainment, music fashion website. We provide you with the latest breaking news and videos straight from the entertainment industry.
Contact us: [email protected]
© Edumaterials WordPress Theme by Bhavesh Patel

source

The post અર્થગ્રહણ ફકરો: દિવસ – 16 first appeared on Edumaterial.

]]>
અર્થગ્રહણ ફકરો: દિવસ – 14 https://edumaterial.in/%e0%aa%85%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a5%e0%aa%97%e0%ab%8d%e0%aa%b0%e0%aa%b9%e0%aa%a3-%e0%aa%ab%e0%aa%95%e0%aa%b0%e0%ab%8b-%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b5%e0%aa%b8-14/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=%25e0%25aa%2585%25e0%25aa%25b0%25e0%25ab%258d%25e0%25aa%25a5%25e0%25aa%2597%25e0%25ab%258d%25e0%25aa%25b0%25e0%25aa%25b9%25e0%25aa%25a3-%25e0%25aa%25ab%25e0%25aa%2595%25e0%25aa%25b0%25e0%25ab%258b-%25e0%25aa%25a6%25e0%25aa%25bf%25e0%25aa%25b5%25e0%25aa%25b8-14 Tue, 01 Feb 2022 13:36:24 +0000 https://edumaterial.in/%e0%aa%85%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a5%e0%aa%97%e0%ab%8d%e0%aa%b0%e0%aa%b9%e0%aa%a3-%e0%aa%ab%e0%aa%95%e0%aa%b0%e0%ab%8b-%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b5%e0%aa%b8-14/ *અર્થગ્રહણ ફકરો: દિવસ – 14*ધો. ૩ થી ૫ અને ધો. ૬,૭,૮ માટે  બંનેમાં આર્થગ્રહણના ફકરા. આપેલ લખાણ બરાબર વાંચી અને સમજો. ત્યારબાદ પ્રશ્નને સમજો અને પછી જવાબ લાખો….*એક સંદેશ, સમય હોય તો નીચે વાંચજો…* 👇*આદરણીય વાલીઓ, શિક્ષકો, તેમજ વહલા વિદ્યાર્થીઓ,*– વિદ્યાર્થીઓ આ વસ્તુઓ વારંવાર આપની સામે એટલે લાવીએ છીએ કે આ મુખ્ય પાયો છે. જો […]

The post અર્થગ્રહણ ફકરો: દિવસ – 14 first appeared on Edumaterial.

]]>
*અર્થગ્રહણ ફકરો: દિવસ – 14*

ધો. ૩ થી ૫ અને ધો. ૬,૭,૮ માટે  બંનેમાં આર્થગ્રહણના ફકરા. આપેલ લખાણ બરાબર વાંચી અને સમજો. ત્યારબાદ પ્રશ્નને સમજો અને પછી જવાબ લાખો….
*એક સંદેશ, સમય હોય તો નીચે વાંચજો…* 👇
*આદરણીય વાલીઓ, શિક્ષકો, તેમજ વહલા વિદ્યાર્થીઓ,*
– વિદ્યાર્થીઓ આ વસ્તુઓ વારંવાર આપની સામે એટલે લાવીએ છીએ કે આ મુખ્ય પાયો છે. જો ૩ થી ૮ માં આ વસ્તુ ક્લીઅર નહિ થાય તો આગળ ભાષામાં મુશ્કેલી રહેશે.
– ગુજરાત શિક્ષણ વિભાગ પણ ચારેય ભાષા વાંચન, લેખન અને સમજમાં બાળક વિકાસ પામે એને જ સાચું શિક્ષણ માનવા બાબતે ‘ નવી શિક્ષણ નીતિ ‘ અંતર્ગત ચિંતિત છે.
– આર્થગ્રહણ દ્વારા બાળકના તાર્કિક વિચારોનો વિકાસ થાય છે. બાળકમાં સ્વ – શિક્ષણ વિકસે છે.
– વાંચન, લેખનમાં કાબેલ બનશે તો અન્ય વિષયોમાં પણ વિકાસ કરવો સરળ રહેશે. એ માટેની આ મહેનત છે.
– લખો, કારણ કે આપની એક બુકમાં લખેલું હશે તો કામ લાગશે.
આભાર, ચાલો, ત્યારે અભ્યાસ આગળ વધારીએ…
ધો. ૩ થી ૫ માટે અર્થગ્રહણ ફકરો –
નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897માં ઓરિસ્સાના કટ્ટકમાં થયો હતો. તેઓ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી નેતા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, અંગ્રેજોની વિરુદ્ધ લડવા માટે તેમણે જાપાનની સહાયતાથી આઝાદ હિન્દ ફૌજની રચના કરી હતી. તેમના દ્વારા આપવામાં આવેલ ‘જય હિન્દ’નુ સૂત્ર ભારતનું રાષ્ટ્રીય સૂત્ર બની ગયું છે. તેમણે આઝાદ હીંદ ફોજની સ્થાપના કરી હતી.
પ્રશ્નો –
1. સુભાષચંદ્ર બોઝ ની ફૌજનું નામ શું હતું?
2. ‘જય હિન્દ’ – આ સૂત્રનો અર્થ શું થાય?
3. નેતાજી નો જન્મ કયા રાજ્યમાં થયો હતો?
4. આ ફકરા માંથી ‘ સ ‘ અક્ષરથી શરૂ થતાં શબ્દો શોધો.
5. નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યારે થયો હતો?
∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆
ધો. ૬ થી ૮ માટે અર્થગ્રહણ ફકરો –
ઈતિહાસ સાક્ષી છે કે કોઇ રાષ્ટ્રનું ગૌરવ ત્યારે જાગૃત રહે છે જ્યારે તે પોતાના સ્વાભિમાન અને બલિદાનની પરંપરાઓને આગામી પેઢીને પણ શીખવે છે, સંસ્કારિત કરે છે, એને એ માટે સતત પ્રેરિત કરતું રહે છે. કોઇ રાષ્ટ્રનું ભવિષ્ય પણ ત્યારે જ ઉજ્જવળ રહે છે જ્યારે તે પોતાના અતીતના અનુભવો અને વારસાના ગર્વ સાથે ક્ષણ-ક્ષણ જોડાયેલું રહે. ને ભારતની પાસે તો ગર્વ લેવા માટે અપાર ભંડાર છે, સમૃદ્ધ ઈતિહાસ છે, ચેતનામય સાંસ્કૃતિક વારસો છે. એટલા માટે આઝાદીના 75 વર્ષોનો આ અવસર એક અમૃતની જેમ વર્તમાન પેઢીને પ્રાપ્ત થશે. એક એવું અમૃત જે આપણને પ્રત્યેક પળ દેશ માટે જીવવા, દેશ માટે કઈક કરવા માટે પ્રેરિત કરશે.
પ્રશ્નો –
1. ભારતની પાસે તો ગર્વ લેવા માટે અપાર ભંડાર છે. – આ વાક્ય માંથી વિશેષણ શોધો અને તેનો પ્રકાર જણાવો.
2. રાષ્ટ્રનું ગૌરવ કઈ રીતે જાગૃત રહે છે?
3. ભારત સ્વતંત્ર થયું એને કેટલાં વર્ષ થવા આવશે?
4. આઝાદીના 75 વર્ષોનો આ અવસર – આ વાક્ય માંથી વિશેષણ શોધો અને તેનો પ્રકાર જણાવો.
5. આઝાદી સમયના કોઈ પણ પાંચ ક્રાંતિકારીઓના નામ આપો.
સંકલન – https://edumaterial.in
online language learning gujarati primary school


Edumaterial is your news, entertainment, music fashion website. We provide you with the latest breaking news and videos straight from the entertainment industry.
Contact us: [email protected]
© Edumaterials WordPress Theme by Bhavesh Patel

source

The post અર્થગ્રહણ ફકરો: દિવસ – 14 first appeared on Edumaterial.

]]>
ગણન માટેનું પ્રેક્ટિસવર્ક દિવસ – 10 https://edumaterial.in/%e0%aa%97%e0%aa%a3%e0%aa%a8-%e0%aa%ae%e0%aa%be%e0%aa%9f%e0%ab%87%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%ab%87%e0%aa%95%e0%ab%8d%e0%aa%9f%e0%aa%bf%e0%aa%b8%e0%aa%b5%e0%aa%b0-11/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=%25e0%25aa%2597%25e0%25aa%25a3%25e0%25aa%25a8-%25e0%25aa%25ae%25e0%25aa%25be%25e0%25aa%259f%25e0%25ab%2587%25e0%25aa%25a8%25e0%25ab%2581%25e0%25aa%2582-%25e0%25aa%25aa%25e0%25ab%258d%25e0%25aa%25b0%25e0%25ab%2587%25e0%25aa%2595%25e0%25ab%258d%25e0%25aa%259f%25e0%25aa%25bf%25e0%25aa%25b8%25e0%25aa%25b5%25e0%25aa%25b0-11 Tue, 01 Feb 2022 06:52:05 +0000 https://edumaterial.in/%e0%aa%97%e0%aa%a3%e0%aa%a8-%e0%aa%ae%e0%aa%be%e0%aa%9f%e0%ab%87%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%ab%87%e0%aa%95%e0%ab%8d%e0%aa%9f%e0%aa%bf%e0%aa%b8%e0%aa%b5%e0%aa%b0-11/ *ગણન માટેનું પ્રેક્ટિસવર્ક દિવસ – 10….*આજે *ધો. 3 થી 5*  તેમજ *ધો. 6 થી 8* માટે સરવાળા, બાદબાકી, ગુણાકાર ભાગાકારના કોયડા રૂપે દાખલા ગણનની પ્રેક્ટિસ કરો…. ધો. 6 થી 8 માટે ક્ષમતા લક્ષી દાખલા.હવે નીચે ધોરણ પ્રમાણે સમજૂતી સાથે બધું મૂકેલું છે.ગણન:  ધો. ૩ થી ૫ માટે દાખલા… – નીચેની સંખ્યાને શબ્દમાં લખો –(૧) ૩૨૪૫ […]

The post ગણન માટેનું પ્રેક્ટિસવર્ક દિવસ – 10 first appeared on Edumaterial.

]]>
*ગણન માટેનું પ્રેક્ટિસવર્ક દિવસ – 10….*

આજે *ધો. 3 થી 5*  તેમજ *ધો. 6 થી 8* માટે સરવાળા, બાદબાકી, ગુણાકાર ભાગાકારના કોયડા રૂપે દાખલા ગણનની પ્રેક્ટિસ કરો…. ધો. 6 થી 8 માટે ક્ષમતા લક્ષી દાખલા.
હવે નીચે ધોરણ પ્રમાણે સમજૂતી સાથે બધું મૂકેલું છે.
ગણન:  ધો. ૩ થી ૫ માટે દાખલા…
– નીચેની સંખ્યાને શબ્દમાં લખો –
(૧) ૩૨૪૫
(૨) ૪૫૩
(૩) ૫૬૭૪
(૪) ૪૩૨૬
(૫) ૧૪૭૬૩
નીચેની રકમને સંખ્યામાં લખો –
(૧) એક સો પંચોતેર
(૨) બારસો અઠ્ઠાવન
(૩) બે હજાર ત્રણ સો છત્રીસ
(૪) તેર હજાર બસો ચાલીસ
(૫) નવસો નવ
****************
ગણન:  ધો. ૬ થી ૮ માટે દાખલા…
(૧) તમારી પાસે 875 બુક છે તેમાંથી 564 તમારા મિત્રને આપી દો છો તો તમારી પાસે કેટલી બુક વધે?
(૨) તમે ૨૩ રૂપિયાનો સાબુ લીધો, ૧૨૬ રૂપિયાનું તેલ લીધું. તમે દુકાનદારને 500 રૂપિયા આપ્યાં તો દુકાનદાર તમને કેટલાં રૂપિયા પાછા આપે?
(૩)  ૧૫ લીટર તેલના ડબ્બા નો ભાવ ૨૫૦૦ છે તો એક લીટર ના કેટલાં થાય?
(૪) ૪૫ રૂપિયાની એક એવી ૯ પેન ખરીદો છો તો કેટલાં રૂપિયા થાય?
(૫) ૪૫ રૂપિયે લીટર દૂધ છે. રોજ એક એક લીટર દૂધ સવારે એને એક એક લીટર દૂધ સાંજે ૩૨ ઘરે ૩૦ દિવસ સુધી અપાય છે તો કેટલાં રૂપિયા થાય?
primary maths prectice work
સંકલન – https://edumaterial.in


Edumaterial is your news, entertainment, music fashion website. We provide you with the latest breaking news and videos straight from the entertainment industry.
Contact us: [email protected]
© Edumaterials WordPress Theme by Bhavesh Patel

source

The post ગણન માટેનું પ્રેક્ટિસવર્ક દિવસ – 10 first appeared on Edumaterial.

]]>
અર્થગ્રહણ ફકરો: દિવસ – 13 https://edumaterial.in/%e0%aa%85%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a5%e0%aa%97%e0%ab%8d%e0%aa%b0%e0%aa%b9%e0%aa%a3-%e0%aa%ab%e0%aa%95%e0%aa%b0%e0%ab%8b-%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b5%e0%aa%b8-13/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=%25e0%25aa%2585%25e0%25aa%25b0%25e0%25ab%258d%25e0%25aa%25a5%25e0%25aa%2597%25e0%25ab%258d%25e0%25aa%25b0%25e0%25aa%25b9%25e0%25aa%25a3-%25e0%25aa%25ab%25e0%25aa%2595%25e0%25aa%25b0%25e0%25ab%258b-%25e0%25aa%25a6%25e0%25aa%25bf%25e0%25aa%25b5%25e0%25aa%25b8-13 Mon, 31 Jan 2022 15:46:14 +0000 https://edumaterial.in/%e0%aa%85%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a5%e0%aa%97%e0%ab%8d%e0%aa%b0%e0%aa%b9%e0%aa%a3-%e0%aa%ab%e0%aa%95%e0%aa%b0%e0%ab%8b-%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b5%e0%aa%b8-13/ *અર્થગ્રહણ ફકરો: દિવસ – 13*ધો. ૩ થી ૫ અને ધો. ૬,૭,૮ માટે  બંનેમાં આર્થગ્રહણના ફકરા. આપેલ લખાણ બરાબર વાંચી અને સમજો. ત્યારબાદ પ્રશ્નને સમજો અને પછી જવાબ લાખો.ધો. ૩ થી ૫ માટે અર્થગ્રહણ ફકરો –એક દિવસ ચારે મિત્રો પોતપોતાનું નસીબ અજમાવવા રાજાની રાજધાની તરફ જવા નીકળ્યા. રસ્તામાં એક જંગલ આવતું હતું. તેઓ હસી-મજાક કરતા જંગલમાંથી […]

The post અર્થગ્રહણ ફકરો: દિવસ – 13 first appeared on Edumaterial.

]]>
*અર્થગ્રહણ ફકરો: દિવસ – 13*

ધો. ૩ થી ૫ અને ધો. ૬,૭,૮ માટે  બંનેમાં આર્થગ્રહણના ફકરા. આપેલ લખાણ બરાબર વાંચી અને સમજો. ત્યારબાદ પ્રશ્નને સમજો અને પછી જવાબ લાખો.
ધો. ૩ થી ૫ માટે અર્થગ્રહણ ફકરો –
એક દિવસ ચારે મિત્રો પોતપોતાનું નસીબ અજમાવવા રાજાની રાજધાની તરફ જવા નીકળ્યા. રસ્તામાં એક જંગલ આવતું હતું. તેઓ હસી-મજાક કરતા જંગલમાંથી પસાર થતા હતા. અચાનક તેમની નજર એક ઝાડ નીચે પડેલાં હાડકાંના ઢગલા પર પડી. ચારેય મિત્રો ધીરે ધીરે ચાલતા હાડકાંના ઢગલા પાસે પહોંચ્યા. તેઓને થોડો ડર પણ લાગ્યો. પેલા વિદ્વાન મિત્રોમાંના એકે તો હાડપિંજરને બરાબર ધ્યાનથી જોયું પછી બોલ્યો: ‘આ કોઈ વાઘનાં હાડકાં લાગે છે. હું મારી વિદ્યાના બળે આ હાડકાને એકબીજાં સાથે ગોઠવી મરેલા વાઘનું હાડપિંજર તૈયાર કરી આપી શકું તેમ છું.’ એમ કહી તેણે વાઘનું હાડપિંજર તૈયાર કર્યું.
પ્રશ્નો –
1. ઝાડ નીચે મિત્રોએ શું જોયું?
2. વિદ્વાન મિત્ર પાસે કેવી વિદ્યા હતી?
3. આ ફકરામાં કેટલાં મિત્રોની વાત છે?
4. એક મિત્રને હાડપિંજર કોનું હોવાનું લાગ્યું?
5. વિદ્વાને હાડપિંજર સાથે શું કર્યું?
∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆
ધો. ૬ થી ૮ માટે અર્થગ્રહણ ફકરો –
ગણતંત્ર દિવસ અથવા પ્રજાસત્તાક દિનનું પર્વ લોકશાહીમાં આનંદનો અવસર છે. 26 જાન્યુઆરી 1950 ના એ પાવન દિવસે જ્યારે ભારતના નાગરિકોએ ભારતનું બંધારણ પોતાને સમર્પિત કર્યું, અને ભારત દુનિયાનું સૌથી મોટું લોકશાહી રાષ્ટ્ર બન્યું ત્યારથી સંયુકતપણે આપણે સહુ આપણા સૌના વિકાસ અને ખુશહાલી માટે સતત પ્રયત્નશીલ છીએ. જ્યાં વૈશાલીમાં દુનિયાનું પુરાણું ગણતંત્ર હતું તેવી ભારતભૂમિમાં સહસ્ત્રાબ્દીઓ બાદ નવીન અને આધુનિક ગણતંત્ર ફરીથી નિર્માયું અને આજે આપણે તે ગણતંત્રના મીઠા ફળ ભોગવી રહ્યા છીએ.
પ્રશ્નો –
1. 26 મી જાન્યુઆરીના દિવસે ભારતમાં કયું પર્વ મનાવવામાં આવે છે?
2. પ્રજાસત્તાક દિનની ઉજવણી શા માટે કરવામાં આવે છે?
3. ભારતમાં વર્ષો પહેલાં કયું ગણતંત્ર હતું?
4. ભારત કેવું રાષ્ટ્ર છે?
5. ઉપરના ફકરા માંથી ત્રણ પ્રશ્નો બનાવો.
સંકલન – https://edumaterial.in
online language learning gujarati primary school


Edumaterial is your news, entertainment, music fashion website. We provide you with the latest breaking news and videos straight from the entertainment industry.
Contact us: [email protected]
© Edumaterials WordPress Theme by Bhavesh Patel

source

The post અર્થગ્રહણ ફકરો: દિવસ – 13 first appeared on Edumaterial.

]]>
ગણન માટેનું પ્રેક્ટિસવર્ક દિવસ – 14 https://edumaterial.in/%e0%aa%97%e0%aa%a3%e0%aa%a8-%e0%aa%ae%e0%aa%be%e0%aa%9f%e0%ab%87%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%ab%87%e0%aa%95%e0%ab%8d%e0%aa%9f%e0%aa%bf%e0%aa%b8%e0%aa%b5%e0%aa%b0-10/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=%25e0%25aa%2597%25e0%25aa%25a3%25e0%25aa%25a8-%25e0%25aa%25ae%25e0%25aa%25be%25e0%25aa%259f%25e0%25ab%2587%25e0%25aa%25a8%25e0%25ab%2581%25e0%25aa%2582-%25e0%25aa%25aa%25e0%25ab%258d%25e0%25aa%25b0%25e0%25ab%2587%25e0%25aa%2595%25e0%25ab%258d%25e0%25aa%259f%25e0%25aa%25bf%25e0%25aa%25b8%25e0%25aa%25b5%25e0%25aa%25b0-10 Sun, 30 Jan 2022 12:50:02 +0000 https://edumaterial.in/%e0%aa%97%e0%aa%a3%e0%aa%a8-%e0%aa%ae%e0%aa%be%e0%aa%9f%e0%ab%87%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%ab%87%e0%aa%95%e0%ab%8d%e0%aa%9f%e0%aa%bf%e0%aa%b8%e0%aa%b5%e0%aa%b0-10/ *ગણન માટેનું પ્રેક્ટિસવર્ક દિવસ – 14….*આજે *ધો. 3 થી 5* તેમજ *ધો. 6 થી 8* માટે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારના દાખલા ગણનની પ્રેક્ટિસ કરો….– નીચે પીડીએફ આપેલી છે. જે ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી શકાશે.ગણન:  ધો. ૩ થી ૫ માટે દાખલા…સરવાળાબાદબાકીગુણાકારભાગાકાર ****************ગણન:  ધો. ૬ થી ૮ માટે દાખલા…સરવાળાબાદબાકીગુણાકારભાગાકાર primary school maths prectice work gujaratPDF 👇 Maths […]

The post ગણન માટેનું પ્રેક્ટિસવર્ક દિવસ – 14 first appeared on Edumaterial.

]]>
*ગણન માટેનું પ્રેક્ટિસવર્ક દિવસ – 14….*

આજે *ધો. 3 થી 5* તેમજ *ધો. 6 થી 8* માટે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારના દાખલા ગણનની પ્રેક્ટિસ કરો….
– નીચે પીડીએફ આપેલી છે. જે ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી શકાશે.
ગણન:  ધો. ૩ થી ૫ માટે દાખલા…
સરવાળા

બાદબાકી

ગુણાકાર

ભાગાકાર

****************
ગણન:  ધો. ૬ થી ૮ માટે દાખલા…
સરવાળા

બાદબાકી

ગુણાકાર

ભાગાકાર

primary school maths prectice work gujarat
PDF 👇
Maths day14 std 3 to 5
Maths day14 srd. 6 to 8
સંકલન – https://edumaterial.in


Edumaterial is your news, entertainment, music fashion website. We provide you with the latest breaking news and videos straight from the entertainment industry.
Contact us: [email protected]
© Edumaterials WordPress Theme by Bhavesh Patel

source

The post ગણન માટેનું પ્રેક્ટિસવર્ક દિવસ – 14 first appeared on Edumaterial.

]]>
ગણન માટેનું પ્રેક્ટિસવર્ક દિવસ – 13 https://edumaterial.in/%e0%aa%97%e0%aa%a3%e0%aa%a8-%e0%aa%ae%e0%aa%be%e0%aa%9f%e0%ab%87%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%ab%87%e0%aa%95%e0%ab%8d%e0%aa%9f%e0%aa%bf%e0%aa%b8%e0%aa%b5%e0%aa%b0-9/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=%25e0%25aa%2597%25e0%25aa%25a3%25e0%25aa%25a8-%25e0%25aa%25ae%25e0%25aa%25be%25e0%25aa%259f%25e0%25ab%2587%25e0%25aa%25a8%25e0%25ab%2581%25e0%25aa%2582-%25e0%25aa%25aa%25e0%25ab%258d%25e0%25aa%25b0%25e0%25ab%2587%25e0%25aa%2595%25e0%25ab%258d%25e0%25aa%259f%25e0%25aa%25bf%25e0%25aa%25b8%25e0%25aa%25b5%25e0%25aa%25b0-9 Sat, 29 Jan 2022 13:20:03 +0000 https://edumaterial.in/%e0%aa%97%e0%aa%a3%e0%aa%a8-%e0%aa%ae%e0%aa%be%e0%aa%9f%e0%ab%87%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%ab%87%e0%aa%95%e0%ab%8d%e0%aa%9f%e0%aa%bf%e0%aa%b8%e0%aa%b5%e0%aa%b0-9/ *ગણન માટેનું પ્રેક્ટિસવર્ક દિવસ – 13….*primary school maths prectice work gujaratઆજે *ધો. 3 થી 5* તેમજ *ધો. 6 થી 8* માટે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારના દાખલા ગણનની પ્રેક્ટિસ કરો….– નીચે પીડીએફ આપેલી છે. જે ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી શકાશે.ગણન:  ધો. ૩ થી ૫ માટે દાખલા… – નીચેની સંખ્યા શબ્દોમાં લખો… (૧) ૩૪૫૬ (૨) ૫૪૩ (૩) ૭૬૫ […]

The post ગણન માટેનું પ્રેક્ટિસવર્ક દિવસ – 13 first appeared on Edumaterial.

]]>
*ગણન માટેનું પ્રેક્ટિસવર્ક દિવસ – 13….*
primary school maths prectice work gujarat

આજે *ધો. 3 થી 5* તેમજ *ધો. 6 થી 8* માટે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારના દાખલા ગણનની પ્રેક્ટિસ કરો….
– નીચે પીડીએફ આપેલી છે. જે ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી શકાશે.
ગણન:  ધો. ૩ થી ૫ માટે દાખલા… 
– નીચેની સંખ્યા શબ્દોમાં લખો…
(૧) ૩૪૫૬
(૨) ૫૪૩
(૩) ૭૬૫
(૪) ૮૮૩૧
(૫) ૭૦૦૭
– તરત પછીની કે પહેલાની સંખ્યા લખો…
1. 72, …… 74
2. 81, ……, 83
3. 362, ……., ……… 365
4. ……., 202, 203
5. 1, …….. 3,…….
ગુણાકાર કરો…..
1. ૮૬ × ૩
2. ૧૨૫ × ૫
3. ૩૮૬૩ × ૬
4. ૮૬૫૪ × ૪
****************
ગણન:  ધો. ૬ થી ૮ માટે દાખલા…
(૧) ૬૭૬ રૂપિયાનું એક રિચાર્જ થાય એક મહિના માટે તો વર્ષે કેટલાં રૂપિયા રિચાર્જમાં નાખવા પડે?
(૨) ઊના થી અમદાવાદની એક વ્યક્તિની જવાની ટિકિટ ૫૫૬ રૂપિયા છે અને એક  બસમાં ૫૬ વ્યક્તિઓ છે તો બસનું કુલ ભાડું કેટલું થયું હશે?
(૩) ૧૨૦૦૦ રૂપિયા ૮% લેખે એક મહિનાના વ્યાજે લીધા છે તો ૯ મહિને રકમ પાછા આપવા જાઓ ત્યારે કેટલું વ્યાજ સાથે આપવું પડશે?
(૪) ૫૭૮૯૪૪ નું ૮.૫% ચક્રવૃદ્ધિ વ્યાજ હોય તો કેટલાં રૂપિયા વ્યાજ થયું?
(૫) બિસ્કીટ ના  એક બોક્ષમાં 12 પેકેટ છે. એક પેકેટ ની પડતર કિંમત 6.72 રૂ. છે. તેના પર 8% જીએસટી લાગુ પડે છે તો એક પેકેટની મૂળ કિંમત કેટલી થાય અને 12 પેકેટના એક બોક્ષની કિંમત શું થાય?
primary school maths prectice work gujarat
સંકલન – https://edumaterial.in
PDF 👇
maths day13

– Advertisement –



Edumaterial is your news, entertainment, music fashion website. We provide you with the latest breaking news and videos straight from the entertainment industry.
Contact us: [email protected]
© Edumaterials WordPress Theme by Bhavesh Patel

source

The post ગણન માટેનું પ્રેક્ટિસવર્ક દિવસ – 13 first appeared on Edumaterial.

]]>
વિદ્યાસહાયક ભરતી – 2022: જાહેરાત અને અન્ય વિગતો https://edumaterial.in/%e0%aa%b5%e0%aa%bf%e0%aa%a6%e0%ab%8d%e0%aa%af%e0%aa%be%e0%aa%b8%e0%aa%b9%e0%aa%be%e0%aa%af%e0%aa%95-%e0%aa%ad%e0%aa%b0%e0%aa%a4%e0%ab%80-2022-%e0%aa%9c%e0%aa%be%e0%aa%b9%e0%ab%87%e0%aa%b0/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=%25e0%25aa%25b5%25e0%25aa%25bf%25e0%25aa%25a6%25e0%25ab%258d%25e0%25aa%25af%25e0%25aa%25be%25e0%25aa%25b8%25e0%25aa%25b9%25e0%25aa%25be%25e0%25aa%25af%25e0%25aa%2595-%25e0%25aa%25ad%25e0%25aa%25b0%25e0%25aa%25a4%25e0%25ab%2580-2022-%25e0%25aa%259c%25e0%25aa%25be%25e0%25aa%25b9%25e0%25ab%2587%25e0%25aa%25b0 Sat, 29 Jan 2022 11:40:02 +0000 https://edumaterial.in/%e0%aa%b5%e0%aa%bf%e0%aa%a6%e0%ab%8d%e0%aa%af%e0%aa%be%e0%aa%b8%e0%aa%b9%e0%aa%be%e0%aa%af%e0%aa%95-%e0%aa%ad%e0%aa%b0%e0%aa%a4%e0%ab%80-2022-%e0%aa%9c%e0%aa%be%e0%aa%b9%e0%ab%87%e0%aa%b0/ આજની અખબારી યાદીમાં જણાવાયું છે કે ૫ ફેબ્રઆરીથી પ્રાથમિક શિક્ષકોની ભરતીના ફોર્મ ભરવા લાગશે.ઘટ અને સામાન્ય એમ બે જુદી જુદી રીતે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે.ઘટની ૧૪૦૫ અને સામાન્ય ખાલી જગ્યા પર ૧૮૯૫ એમ કુલ મળીને ૩૩૦૦ જેટલી જગ્યાઓ ભરાશે.ધો. ૧ થી ૫ ની ૧૩૦૦ જગ્યા અને ધો. ૬ થી ૮ ની ૨૦૦૦ જગ્યાઓ પર ભરતી […]

The post વિદ્યાસહાયક ભરતી – 2022: જાહેરાત અને અન્ય વિગતો first appeared on Edumaterial.

]]>
આજની અખબારી યાદીમાં જણાવાયું છે કે ૫ ફેબ્રઆરીથી પ્રાથમિક શિક્ષકોની ભરતીના ફોર્મ ભરવા લાગશે.
ઘટ અને સામાન્ય એમ બે જુદી જુદી રીતે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે.
ઘટની ૧૪૦૫ અને સામાન્ય ખાલી જગ્યા પર ૧૮૯૫ એમ કુલ મળીને ૩૩૦૦ જેટલી જગ્યાઓ ભરાશે.
ધો. ૧ થી ૫ ની ૧૩૦૦ જગ્યા અને ધો. ૬ થી ૮ ની ૨૦૦૦ જગ્યાઓ પર ભરતી થશે.
આજની જાહેરાત નીચે પ્રમાણે 👇👇👇

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા ધો. ૧ થી ૫ ની ઘટની જગ્યા ૫૩૩ અને ધો. ૬ થી ૮ ની ઘટની જગ્યા ૮૭૨ જેટલી છે.
જ્યારે સામાન્ય જગ્યાઓમાં ધો. ૧ થી ૫ ની સામાન્ય જગ્યા ૭૬૭ અને ધો. ૬ થી ૮ ની સામાન્ય ભરતીની જગ્યા ૧૧૨૮
આજની જાહેરાત નીચે પ્રમાણે 👇👇👇

આ તમામ માટે જાહેરાત ૨૬ જાન્યુઆરીએ આપવામાં આવશે.
ઓનલાઇન પ્રક્રિયાથી ભરતી હાથ ધરાશે.
 
જો કે ખાતાકીય સમાચાર ટુંક સમયમાં આવી જ જશે. અમારી સાથે જોડાયેલા રહો. આ બાબતે તમામ અપડેટ મૂકતાં રહીશું.
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વિદ્યાસહાયકની ભરતી માટેના એંધાણ સરકાર આપી રહી છે. હજુ પણ આમ તો નિશ્ચિત નથી પરંતુ હવે ધીમે ધીમે તંત્ર કામે લાગ્યું છે માટે આપના દસ્તાવેજો તૈયાર રાખજો.
ભરતી માટે આપનું ટેટનું રિઝલ્ટ અને તેની કોપી તૈયાર રાખવી. બી. એડ. અને અન્ય અભ્યાસકીય રિઝલ્ટ અને ડિગ્રી સર્ટિફિકેટ પણ તૈયાર રાખવા.
અત્રે ઉલ્લેખનીય બાબત છે કે થોડાં દિવસો પૂર્વે જ જીતુભાઈ વાઘાણીએ ૩૩૦૦ જેટલાં શિક્ષકોની ભરતી માટેની વિચારણા કરી હતી. અને જાહેરાત પણ કરી હતી. હવે લગભગ આવતા સપ્તાહ સુધીમાં આ પ્રક્રિયા બાબતે તંત્ર સક્રિય થાય એવી સંભાવનાઓ છે.
આ સ્ટોરીમાં કઈ રીતે પ્રક્રિયા થશે એની વિગત પણ આગળ મુકીશું.


Edumaterial is your news, entertainment, music fashion website. We provide you with the latest breaking news and videos straight from the entertainment industry.
Contact us: [email protected]
© Edumaterials WordPress Theme by Bhavesh Patel

source

The post વિદ્યાસહાયક ભરતી – 2022: જાહેરાત અને અન્ય વિગતો first appeared on Edumaterial.

]]>