Home EDUMATERIAL અર્થગ્રહણ પ્રેક્ટિસવર્ક – 6

અર્થગ્રહણ પ્રેક્ટિસવર્ક – 6

0

અર્થગ્રહણ પ્રેક્ટિસવર્ક – 6

નીચેની લિંકમાં ધો. ૩ થી ૫ અને ધો. ૬ થી ૮ ના અર્થગ્રહણ ફકરા પ્રેક્ટિસ વર્ક અલગ અલગ આપેલ છે. અધ્યયન નિષ્પત્તિ અને નવી શિક્ષણનીતિ અનુસાર બાળકમાં સમજ અને ઉપયોજન વિકસે એ હેતુથી તૈયાર કરવામાં આવેલા અર્થગ્રહણ ફકરા…

આ ફકરા પર કામ કરવા નીચેની બાબતો ધ્યાનમાં રાખવી…

– બાળક અર્થગ્રહણ કરતાં શીખે તો જ સાચું વાચન લેખન આવડ્યું કહેવાય.

– વિદ્યાર્થીઓ, સૌપ્રથમ આ ફકરો અને પ્રશ્ન એક બુકમાં લાખો.

– આ ફકરો વિદ્યાર્થીઓ મોટેથી વાંચે એવો આગ્રહ રાખો જેથી શબ્દના ઉચ્ચાર અને આરોહવરોહ શીખે.

– પછી મનમાં એક વખત વાંચે.

– ત્યારબાદ નીચે આપેલાં પ્રશ્નોના જવાબ ફકરા માંથી શોધીને લખે.

અહીં ઈમેજ, લખાણ અને પીડીએફ સ્વરૂપે ફકરા રહેલાં છે. બાળકને જે રીતે ફકરા લખવા ફાવે એ રીતે લખી શકાશે. પ્રિન્ટ કાઢવા માટે પીડીએફ પણ આપેલી છે.

ધો. ૩ થી ૫ માટે….

ધો. ૬ થી ૮ માટે….

PDF download

arthgrahan std. 3 to 5 -6

arthgrahan std 6 to 8 -6

( નમસ્કાર, અહીં દરરોજ ગણિતના દાખલા અને ચારેય ભાષાના અર્થગ્રહણના ફકરા મૂકવામાં આવે છે. આશા છે કે આપને અને આપના વિદ્યાર્થીઓ કે બાળકોને ઉપયોગી થતાં હશે. વિદ્યાર્થીઓ સુધી આ લીંક પહોંચતી કરશો. આભાર સહ વંદન… )

error: Content is protected !!
Exit mobile version