Home EDUMATERIAL ગણન માટેનું પ્રેક્ટિસવર્ક દિવસ – 13

ગણન માટેનું પ્રેક્ટિસવર્ક દિવસ – 13

0

*ગણન માટેનું પ્રેક્ટિસવર્ક દિવસ – 13….*
primary school maths prectice work gujarat

આજે *ધો. 3 થી 5* તેમજ *ધો. 6 થી 8* માટે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારના દાખલા ગણનની પ્રેક્ટિસ કરો….
– નીચે પીડીએફ આપેલી છે. જે ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી શકાશે.
ગણન:  ધો. ૩ થી ૫ માટે દાખલા… 
– નીચેની સંખ્યા શબ્દોમાં લખો…
(૧) ૩૪૫૬
(૨) ૫૪૩
(૩) ૭૬૫
(૪) ૮૮૩૧
(૫) ૭૦૦૭
– તરત પછીની કે પહેલાની સંખ્યા લખો…
1. 72, …… 74
2. 81, ……, 83
3. 362, ……., ……… 365
4. ……., 202, 203
5. 1, …….. 3,…….
ગુણાકાર કરો…..
1. ૮૬ × ૩
2. ૧૨૫ × ૫
3. ૩૮૬૩ × ૬
4. ૮૬૫૪ × ૪
****************
ગણન:  ધો. ૬ થી ૮ માટે દાખલા…
(૧) ૬૭૬ રૂપિયાનું એક રિચાર્જ થાય એક મહિના માટે તો વર્ષે કેટલાં રૂપિયા રિચાર્જમાં નાખવા પડે?
(૨) ઊના થી અમદાવાદની એક વ્યક્તિની જવાની ટિકિટ ૫૫૬ રૂપિયા છે અને એક  બસમાં ૫૬ વ્યક્તિઓ છે તો બસનું કુલ ભાડું કેટલું થયું હશે?
(૩) ૧૨૦૦૦ રૂપિયા ૮% લેખે એક મહિનાના વ્યાજે લીધા છે તો ૯ મહિને રકમ પાછા આપવા જાઓ ત્યારે કેટલું વ્યાજ સાથે આપવું પડશે?
(૪) ૫૭૮૯૪૪ નું ૮.૫% ચક્રવૃદ્ધિ વ્યાજ હોય તો કેટલાં રૂપિયા વ્યાજ થયું?
(૫) બિસ્કીટ ના  એક બોક્ષમાં 12 પેકેટ છે. એક પેકેટ ની પડતર કિંમત 6.72 રૂ. છે. તેના પર 8% જીએસટી લાગુ પડે છે તો એક પેકેટની મૂળ કિંમત કેટલી થાય અને 12 પેકેટના એક બોક્ષની કિંમત શું થાય?
primary school maths prectice work gujarat
સંકલન – https://edumaterial.in
PDF 👇
maths day13

– Advertisement –



Edumaterial is your news, entertainment, music fashion website. We provide you with the latest breaking news and videos straight from the entertainment industry.
Contact us: addsforevent5@gmail.com
© Edumaterials WordPress Theme by Bhavesh Patel

source

error: Content is protected !!
Exit mobile version